Friday, October 2, 2015

મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો...

મોહનદાસ કરમચંદ ગાંધી : સુવર્ણ અવસરો...
સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ૨ ઓકટોબર .૧૮૬૯ના પોરબંદરમાં જન્‍મ.


      ૧૮૬૯-૭૫ :    પોરબંદરમાં બાળપણ વિતાવ્‍યું
      ૧૮૭૬     :    પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા.
      ૧૮૮૨     :    પોરબંદરમાં કસ્‍તુરબા સાથે લગ્ન.
      ૧૮૮૫     :    પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૮૭     :    મેટ્રીક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા
      ૧૮૮૮     :    બેરીસ્‍ટર થવા વિલાયત ગયા
      ૧૮૮૯     :    લંડનમાં અભ્‍યાસ ચાલુ
      ૧૮૯૦     :    લંડનમાં મેટ્રીક પરીક્ષા પાસ કરી.
      ૧૮૯૧     :    બેરીસ્‍ટર બની સ્‍વદેશ પરત.
      ૧૮૯૨     :    રાજકોટ તથા મુંબઈમાં વકીલાત.
      ૧૮૯૩     :    દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા.
      ૧૮૯૪     :    નાતાલ હિન્‍દી મહાસભાની સ્‍થાપના
      ૧૮૯૫     :    નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્‍યા.
      ૧૮૯૬     :    ભારત પરત આવ્‍યા. ગોખલેજી - તિલકની મુલાકાત
      ૧૮૯૭     :    ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા.
      ૧૮૯૯     :    બોઅર યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટિશ સરકારે ચંદ્રક પ્રદાન કર્યુ.
      ૧૯૦૧     :    ભારત પરત આવ્‍યા સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્‍લેગ નિવારણ સમિતિ બનાવી. કલકત્તામાં મહાસભામાં         સ્‍વયંસેવક, કારકૂન - પટ્ટાવાળાના કાર્યો કર્યા.
      ૧૯૦૨     :    બર્માયાત્રા - મુંબઈમાં ઓફીસ ખોલી. ટ્રેઈનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યુ. દક્ષિણ આફ્રિકા ગયા.
      ૧૯૦૩     :    ટ્રાન્‍સવાલ બ્રિટીશ ઈન્‍ડિયા એસોસીએશનની સ્‍થાપના.
      ૧૯૦૪     :    ફિનિકસ આશ્રમની સ્‍થાપના - ગીતાનું અધ્‍યયન. રસ્‍કિનનું ‘અન ટુ ધીમ લાસ્‍ટ' પુસ્‍તક વાંચી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન.
      ૧૯૦૫     :    ‘‘ઈન્‍ડિયન ઓપિનિયન'' સામયિક પ્રકાશનનો પ્રારંભ
      ૧૯૦૬     :    ઝુલુ વિપ્‍લવ ઘાયલોની સેવા. બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા - સત્‍યાગ્રહ શબ્‍દનો ઉપયોગ. સત્‍યાગ્રહનો      જન્‍મ ટ્રાન્‍સવાલ આફ્રિકામાં.
      ૧૯૦૭     :    ખુની કાયદા સામે સત્‍યાગ્રહ. વરસની લાખેકની કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્‍વીકાર્યુ.
      ૧૯૦૮     :    પઠાણોએ હુમલો કર્યો. કોંગ્રેસમાં જોડાયા. કાયદા ભંગ માટે પ્રથમવાર સજા.
      ૧૯૦૯     :    લિયો ટોલ્‍સ્‍ટોયને પ્રથમ પત્ર. ઈંગ્‍લેન્‍ડથી પરત ફરતા જહાજમાં ‘હિન્‍દ સ્‍વરાજ' પુસ્‍તક લખ્‍યું.
      ૧૯૧૦     :    જોહનિસબર્ગમાં ટોલ્‍સટોય ફોર્મની સ્‍થાપના.
      ૧૯૧૧     :    વકીલાત છોડી.
      ૧૯૧૨     :    નીતિધર્મ અને આરોગ્‍ય વિષયક પુસ્‍તકો પ્રકાશિત કર્યા.
      ૧૯૧૩     :    સત્‍યાગ્રહનો આરંભ, પકડાયા, છોડયા, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૧૪     :    ૧૪ દિવસના ઉપવાસ - સત્‍યાગ્રહ સફળ, ઈંગ્‍લેન્‍ડ ગયા. ૪ ઓગષ્‍ટ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત, યુદ્ધમાં સેવાકાર્ય. સરોજીની નાયડુ સાથે         પરિચય.
      ૧૯૧૫     :    સ્‍વદેશગમન કેસરે હિન્‍દનો ઈલ્‍કાબ મળ્‍યો. કોચરબ આશ્રમની સ્‍થાપના. જેતપુર ગોંડલમાં ‘મહાત્‍મા' નું બિરૂદ, માનપત્ર મળ્‍યુ. ભારત ભ્રમણ, કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઈ દેસાઈ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન. ભારે દુઃખ.
      ૧૯૧૬     :    લખનૌ કોંગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિશ્વ વિદ્યાલયની સ્‍થાપના એ સમયનું સુપ્રસિદ્ધ વ્‍યાખ્‍યાન આપ્‍યું. સભામાં ખળભળાટ  સભાના પ્રમુખ ગર્વનર જનરલ હતા. એનીબેસન્‍ટ બીજા અનેક નેતાઅ વચ્‍ચેથી સભા છોડી ચાલ્‍યા ગયા.
      ૧૯૧૭     :    રાજેન્‍દ્રપ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રિલ ચંપારણ સત્‍યાગ્રહ. ૩૧ મે ગીરમીટીયા કાનુન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાનમહાદેવભાઈ દેસાઈનું ગાંધીજીને જીવન સમર્પણ. ૩ નવેમ્‍બર ગોધરામાં  પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર.
      ૧૯૧૮     :    અમદાવાદમાં મિલ મજૂર હડતાલ-૩ દિવસનાં ઉપવાસ. રેંટીયાનો પુનરૂદ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્‍થાન.
      ૧૯૧૯     :    રોલેટ એકટ કાનુન, ૬ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. ‘યંગ ઈન્‍ડિયા', ‘નવજીવન' ના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઈને પોતાના ‘વારસ' કહ્યા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઈ. ૧૩ એપ્રિલે જલીયાવાલા બાગ કાંડ આ બાગમાંથી ૧૦ થી ૨૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નીકળવાના બે જ માર્ગ હતા. ટોળાને વિખેરાઈ જવાની કશી ચેતવણી આપ્‍યા વિના બ્રિગેડીયર જનરલ ડાયરે હુકમ કર્યો. ૯૦ સૈનિકોએ બહાર નીકળવાના રસ્‍તા બંધ કરી દીધા. આ હત્‍યાકાંડમાં ૧૬૫ ગોળીબાર થયા, ૩૭૯ મર્યા, ૧૧૩૭ ઘાયલ થયા, ગાંધીજીને આઘાત લાગ્‍યો.
      ૧૯૨૦     :    ૧ ઓગષ્‍ટ તિલક મહારાજનું અવસાન. ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્‍ય. અસહકારના આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના. ગાંધીજીને પોતાની આત્‍મકથા ‘સત્‍યના પ્રયોગો' લખી.
      ૧૯૨૧     :    રાષ્‍ટ્રીય વિદ્યાપીઠોની સ્‍થાપના. ‘પ્રિન્‍સ ઓફ વેલ્‍સ' ના આગમનના બહિષ્‍કાર પર તોફાનો થતા અશાંત - પાંચ દિવસના ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ.
      ૧૯૨૨     :    ૫ ફેબ્રુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્‍યાગ્રહ આંદોલન સ્‍થગિત પાંચ દિવસના ઉપવાસ. ૧૦ માર્ચે ધરપકઙ
      ૧૯૨૩     :    રોમારોલા દ્વારા મીરાબેન (મિસ સ્‍લેડ) નો પરિચય.
      ૧૯૨૪     :    ૨૪ સપ્‍ટેમ્‍બરથી હિન્‍દુ - મુસ્‍લિમ એકતા માટે ૨૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અધ્‍યક્ષ.
      ૧૯૨૫     :    ચરખા સંઘની સ્‍થાપના. ૬ જુન દેશબંધુદાસનું અવસાન, ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૨૬     :    સ્‍વામી શ્રદ્ધાનંદજીનું બલિદાન, તિલક સ્‍વરાજ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ.
      ૧૯૨૭     :    ખાદી પ્રચાર પ્રવાસ - કાંતવુ એ અધ્‍યાત્‍મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્‍દુનું અર્થતંત્ર પાછુ સજીવન કરી શકીશુ નહિં.
      ૧૯૨૮     :    સાયમન કમિશન - બારડોલી સત્‍યાગ્રહ - સાયમન પાછા જાઓ. ૨૨ એપ્રિલ મગનભાઈ ગાંધીનું અવસાન. ૨૭ નવેમ્‍બર લાલા લજપતરાયનું અવસાન.
      ૧૯૨૯     :    લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્‍વાધિનતાનો પ્રસ્‍તાવ.
      ૧૯૩૦     :    ૨૬ જાન્‍યુઆરીએ સંપૂર્ણ સ્‍વાધિનતાની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ. ૫ એપ્રિલ દાંડીકૂચનો પ્રારંભ. ૬ એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકઙ
      ૧૯૩૧     :    ૨૫ જાન્‍યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી મોતીલાલ નહેરૂનું અવસાન. ૪ માર્ચ ગાંધી - ઈરવીન કરાર. ૨૪ માર્ચ વીર ભગતસિંહને ફાંસી. ૨૫ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ. ૨૫ ડિસેમ્‍બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત.
      ૧૯૩૨     :    કોંગ્રેસને ગેરકાનુની ઘોષિત - સત્‍યાગ્રહનો આરંભ. નવજીવન ‘યંગ ઈન્‍ડિયા' બંધ. ૨૦ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૫ સપ્‍ટેમ્‍બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨૪ સપ્‍ટેમ્‍બર યરવડા કરાર. ૨૬ સપ્‍ટેમ્‍બર ઉપવાસ સમાપ્‍ત.
      ૧૯૩૩     :    ૮/૫ થી ૨૧/૫ ઉપવાસ - હરીજન (અંગ્રેજી) હરીજન બંધુ (ગુજરાતી), હરીજન સેવક (હિન્‍દી) સાપ્‍તાહિકો શરૂ કર્યા.           ધરપકડ મુકિત ફરી ધરપકડ - એક વરસની સજા. ૧૬ ઓગષ્‍ટ  આમરણાંત ઉપવાસ - ૨૩ ઓગષ્‍ટ મુકિત. ૨૦ સપ્‍ટેમ્‍બર એની     બેસન્‍ટનું અવસાન. ૨૨ સપ્‍ટેમ્‍બર વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન. ૧ ઓગષ્‍ટ સાયમન કમિશનનું વિસર્જન - વર્ધામાં રહેવાનો નિર્ણય.
      ૧૯૩૪     :    બિહાર ભૂકંપ - ૭ મે સત્‍યાગ્રહ સ્‍થગિત - ૭ દિવસના ઉપવાસ.
      ૧૯૩૫     :    કોંગ્રેસની સુવર્ણ જયંતિ.
      ૧૯૩૬     :    સેવાગ્રામ આશ્રમની સ્‍થાપના. ૧૦ મે ડો. અન્‍સારીનો દેહાંત.
      ૧૯૩૭     :    નઈ તાલીમનો પ્રારંભ - જુલાઈમાં કોંગ્રેસ શાસન સંભાળ્‍યું.
      ૧૯૩૮     :    પેશાવર યાત્રા
      ૧૯૩૯     :    રાજકોટમાં આમરણાંત ઉપવાસ - વાઈસરોયનો હસ્‍તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્‍ત. સુભાષબાબુનું કોંગ્રેસનાં અધ્‍યક્ષપદેથી રાજીનામુ. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્‍ટેમ્‍બર વિશ્વયુદ્ધનો પ્રારંભ.
      ૧૯૪૦     :    વ્‍યકિતગત સત્‍યાગ્રહ. પ્રથમ સત્‍યાગ્રહી વિનોબા ભાવે. ‘હરિજન' પત્ર ઉપર પ્રતિબંધ.
      ૧૯૪૧     :    ૭ ઓગષ્‍ટ રવિન્‍દ્રનાથ ટાગોરનું અવસાન. કોંગ્રેસ નેતાગીરીની    મુકિત. ૩૦ સપ્‍ટેમ્‍બર ગૌસેવા સંઘની સ્‍થાપના.
      ૧૯૪૨     :    ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્‍સ મિશન. ૧૧ ફેબ્રુઆરી જમનાલાલ બજાજનું અવસાન. ૮ ઓગષ્‍ટ ‘ભારત છોડો' પ્રસ્‍તાવ. ૯ ઓગષ્‍ટ તમામ નેતાઓની ધરપકઙ ૧૫ ઓગષ્‍ટ મહાદેવભાઈ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
      ૧૯૪૩     :    આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ.
      ૧૯૪૪     :    ૨૨ ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્‍તુરબાનું અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી-જીન્‍હા મિલન.
      ૧૯૪૫     :    નેતાઓની મુકિત - સિમલા કરાર.
      ૧૯૪૬     :    કેબીનેટ મિશન - સાંપ્રદાયિક તોફાનો - નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે બિહાર યાત્રા.
      ૧૯૪૭     :    ૧૫ ઓગષ્‍ટ દેશ આઝાદ - કલકત્તામાં ૭૩ કલાકના ઉપવાસ.
      ૧૯૪૮ :       દિલ્‍હીમાં શાંતિ. આમરણાંત ઉપવાસ - પાંચ દિવસ ચાલ્‍યા. ૩૦ જાન્‍યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્‍ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્‍યા કરી. ‘હે રામ' કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્‍હી રાજઘાટ ઉપર સમાધિ.

Sunday, September 20, 2015

How to save mobile data in smart phone


આ નાનકડી ભૂલોના કારણે સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ ડેટા વધુ વપરાય છે

સ્માર્ટફોનના યુગમાં ઈન્ટરનેટ એ જરૂરી બની ગયું છે. આવા સમયે એવું પણ બનતું હોય છે કે આપણી નાનકડી ભૂલોના કારણે ઈન્ટરનેટના ડેટાનો ઉપયોગ વધી જાય છે અને આપણી તેની વધુ કિંમત ચૂકવવી પડે છે. અજાણતા થઈ જતી આવી ભૂલો પર આપણે નજર ફેરવીએ. આ ભૂલો પર  ધ્યાન આપીએ તો ઈન્ટરનેટ ડેટાના વપરાશ પર કાપ રાખી શકીએ અને ખર્ચ ઉપર પણ કાબુ મેળવી શકીએ.

એપ્સ ઓટો અપડેટ

સ્માર્ટફોનમાં યૂઝર્સ પોતાની જરૃરિયાત મુજબ અનેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે, આમાંથી કેટલીક એપ્સ અપડેટ થતી રહે છે, આ અપડેશન ઓટોમેટિક પણ હોય છે, એટલે કે તમને ખ્યાલ ન હોય ને તમારી એપ્લિકેશન અપટેડ થઇ જાય છે, આ એવી એપ્સ હોય છે જે તમે ઇન્ટોલ કર્યા બાદ ઉપયોગ પણ નહીં કરતા હો. આ સ્થિતિમાં એ થઇ શકે કે ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને ઓટો અપડેટને બંધ કરી દો અને બિનજરૃરી એપ ડિલીટ કરો.

ડેટાની જાણકારી નહીં

એક અન્ય મોટી ભૂલ લોકો એ કરે છે કે, તેઓ જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્યારે એ માહિતી નથી હોતી કે તેના ટેડા કેટલા એમબી બચ્યા છે. આવી પરિસ્થિતિમાં યૂઝર્સ ટેડાની લિમિટ સેટ કરી શકાય, જેમ કે, જો તમે દિવસ દરમિયાન માત્ર ૫૦ એમબીનો જ ઉપયોગ કરવા માટે ડેટા સેટ કરશો તો એટલા જ વપરાશે, જેથી તમારી સરેરાશ ઇન્ટરનેટ ડેટા વાપરવાની મર્યાદા જળવાઇ રહેશે અને ટેડા પૂરા થાય તેની જાણ થશે જેથી તમારું બેલેન્સ કપાશે નહીં.

બિનજરૂરી નોટિફિકેશન

સ્માર્ટફોન પર યૂઝર્સ હંમેશાં એપ્સને ઓપન કરીને છોડી દે છે, સામાન્ય રીતે એપ્લિકેશનને મિનિમાઇઝ કરી દેવામાં આવે છે તે સમયે પણ તે ચાલુ તો રહે જ છે, જેમ કે, આ એપ્લિકેશનમાં કોઇને કોઇ નોટિફિકેશન આવતાં રહે છે, આ સમયે ઇન્ટરનેટના ટેડા કપાતા રહે છે, તો વળી કેટલાક એપ્લિકેશન એવા હોય છે કે જે બેકગ્રાઉન્ડમાં જ શરૃ રહે છે અને તેમને ખ્યાલ પણ નથી હોતો એ રીતે ડેટા કપાય છે.

ઇન્ટરનેટ ૨-જી કે ૩-જી

મોટાભાગે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં બે વિકલ્પોને પસંદ કરે છે, જેમ કે ૨-જી અને ૩-જી,  હવે જ્યારે તમારો મોબાઇલ આ બંનેને સપોર્ટ કરે તેવો હોય તો પહેલાં એ નક્કી કરો કે તમારા મોબાઇલમાં ૩-જી એપ કેટલી છે, એટલે એ પ્રમાણે જ ૩-જીનો ઉપયોગ કરો. ૩-જીનો ઉપયોગ સામાન્ય રીતે વીડિયો માટે વધુ કરવો જોઇએ બાકી એપ્સ ૨-જી પર સારી ચાલે છે તેમ નિષ્ણાતોનો મત છે.

Saturday, September 19, 2015

7 – Easy Ways To Boost Your Confidence in Hindi

7 – Easy Ways To Boost Your Confidence in Hindi

 

 1 – Believe  in  yourself  ( अपने  आप  पर  यकीन  रखो )

हममें से प्रत्येक के भीतर एक विराट शक्ति है, जो हमारे जीवन का कायाकल्प कर सकती है । सिर्फ जरूरत है खुद पे यकीन, कही लोग ऐसे भी है जिन्हें अपने क्षमता पे भरोसा नहीं होता है वे लोग न तो कभी आत्मविश्वासी हो सकते है और न ही सफल । अपने आप पर यकीन जब तक आप नहीं करोगे, तब तक आप व्यक्तित्व विकास और आत्मविश्वास नहीं पा सकते । तो पहला यह काम करना है की खुद को किसी से कम या दुर्बल नहीं लेकिन विराट शक्तिशाली और विश्वमानव मानना है, और सहीं अर्थ में हम यह है भी । जब आप यह मानने लगेंगे तो आपके आत्मविश्वास में बहुत ज़बरदस्त इज़ाफा होगा और आप सभी चुनौतियों का सामना करने के काबिल हो चुके होगें ।

 2 – Positive  Body  Language ( सकारात्मक  व्यक्तित्व )

Dress Up ( अच्छे कपडें पहनना )
Positive Body Language के लिये आपके कपडें बहुत ही महत्वपूर्ण है साफ़ सुथरे और comfort ( आरामदायक ) कपडें पहनने से आप में ग़जब का आत्मविश्वास जागेंगा । इस लिये हमेशा अच्छे साफ़ सुथरे कपडें पहनने का आग्रह रखें ।

Eye contact ( आँख से संपर्क )
किसी के साथ बात करो तो उसकीं आंखों मे आँखें दाल कर बात करे जिससे आपका आंतरिक डर कम होगा और ऐसे करने से आपके आत्मविश्वास मे बढावा होगा और आप बेहतर communication कर सकते है ।

speak softly and sweetly ( धीरे और मधुरता से बात करे )
जब आप बोल रहे हो तो कुछ बातों का ज़रूर खयाल रखें जैसे धीरे बोलना, साफ़ बोलना, हिम्मत से बोलना, मधुर बोलना और अपना संदेश साफ़ साफ़ देना ।

  3 – Think  positive ( सकारात्मक  सोचों )

सकारात्मक सोच यह एक ऐसी चाबी है जो जीवन के सभी मुश्किल तालो को खोल देतीं है । अगर हम इसे मास्टर चाबी कहे तो भी ठीक है, positive approach ( सकारात्मक दृष्टिकोण ) सिर्फ Confidence ही नहीं बढ़ता यह हमारी personality development ( व्यक्तित्व विकास ) में भी बहुत फ़ायदेमंद है, हमें विश्व मानव बनाता है और हमें सफलता के करीब ले जाता है मतलब की एक तीर से दो शिकार वाला हथियार है positive thinking.

 4 – Keep  Smile  Always ( हमेशा  मुस्कुराते  रहे )

सभी रोगों की एक ही है दवाई हंसना सिख लो मेरे भाई । मुस्कराहट एक बेहतरीन “god gift” ( भगवान का उपहार ) है मुस्कराहट आपको युवा बनाती है जब आप मुस्कुराते हो तब तनाव, नकारात्मकता, थकान सब ग़ायब हो जाते है और आप बहुत ही तरोताजा, सकारात्मक और आत्मविश्वासी हो जाते हो ।
मुस्कराहट मनुष्य का ultimate power ( परम शक्ति ) है ।

5 – Tack  Action ( कार्य  करे )

“काम करो, काम करो, काम करो”  यह आत्मविश्वास का मूल मंत्र है । आप चाहे कोई भी हो चाहे व्यापारी हो चाहे सेल्स मैनेजर हो या लेखक हो आपका आत्मविश्वास आपके काम से ही आएगा । आपकी inspirational आपका काम है, उदाहरण के तौर पे एक सेल्स मैन है जब वो काम प्रारंभ करता है तो उसका आत्मविश्वास बहुत ही कम होता है लेकिन जैसे वो काम करते जाता है – करते जाता है उसकी चीजों की बिक्री बढ़े जाति है वैसे ही उसका आत्मविश्वास भी बढ़ता जाता है । मतलब की आप एक जगह पे बैठ के यह सोचते रहेंगे की कैसे आत्मविश्वास बढ़ेगा तो यह मुश्किल है आप अपना काम चालू रखें आप जैसे जैसे आगे बढ़ेगे वैसे – वैसे आपका आत्मविश्वास भी एक नई ऊँचाई छू चुका होगा ।

 6 – Remember  Your  Past  Achievements  ( अपने  अतीत  की  उपलब्धियों  को  याद  करे )

कहीं बार आप निराशा के चंगुल मे फँस जाते हो ऐसे समय आपका आत्मविश्वास बहुत हद तक कम हो जाता है, इस मुसीबत को पार पाने और अपना आत्मविश्वास वापिस हासिल करने के लिए आपको अपने भूतकाल की सफलता को याद करना चाहिये और यह सोचना चाहिये की उस समय भी परिस्थितियां बहुत विकट थी फिर भी हिम्मत और हौसले के साथ सामना किया था और में सफल हुवा था । में तब कर सकता हुं तो अब भी कर सकता हुं और आप यह भी सोच सकते है की में यह मुश्किल पार कर लूँगा और सफलता हासिल कर लूँगा तो इस निराशा से कहीं बेहतर मिलेगा । आप देखेंगे की आपका आत्मविश्वास लौट आया है और आप निराशा की जंजीरों को भी तोड़ चुके हैं ।

 7 – helpfull  Habits  for  boosting  self  Confidence ( आत्मविश्वास  बढ़ाने  के  लिए  मददगार  आदतें )

Meditation ( ध्यान )
ध्यान के वैसे बहुत ही लाभ है उस पर हम आगे एक लेख लिखेंगे । लेकिन अभी यहां पे मैं आपको विनम्रता से आग्रह करूँगा की आपको आत्मविश्वास बढ़ाना हो या आपका जीवन बेहतर बनाना हो तो, आप हररोज 10 मिनट ध्यान ज़रुर करे । इस से आपकी भीतर छुपी विराट शक्तियों को आप जगा सकते है । meditation ( ध्यान ) यह ज़रिया है जिससे आप आत्मविश्वास , शांति , खुशी और सफलता पा सकते स्वामी विवेकानंदसे लेकर नरेन्द्र मोदी जी के सफलता का रहस्य है Meditation । ध्यान कैसे करे, ध्यान किस समय करे और ध्यान से क्या-क्या फायदे है उसके लिए में आगें ध्यान के बारे में विस्तार से Article लिखूंगा जो आपके बहुत ही लाभदायक होगा ।

Exercise – Yoga ( व्यायाम – योग )
सबसे ज्यादा आत्मविश्वास गिरने की वजह है unfit body, अयोग्य शरीर आपके लिए व्यक्तित्व विकास में रोड़ा है उसे हमारी राह से दूर करना अतिआवश्यक है, इस के लिए आप नियमित तौर पे व्यायाम और योगाभ्यास करने से स्वास्थ्य में तो लाभ होता ही है उसके अलावा Self Esteem ( आत्म सम्मान ) और Self Confidence ( आत्मविश्वास ) में भी बहुत लाभ होगा ।

Learn something everyday ( रोज़ कुछ सीखें )
“जब तक जीना तब तक सीखना” यह सर्वाधिक फ़ायदेमंद है । आत्मविश्वास के लिए आप रोज़ कुछ नया सीखेंगे तो आप कल से आज कुछ ज्यादा बेहतर बन रहे हो और यकीनन बीते हुये कल से आज आपका आत्मविश्वास बेहतर होगा इस लिए रोज़ कुछ सीखें और आत्मविश्वास के साथ अपने जीवन को एक नई ऊँचाई पे ले जाइए ।

गौतम बुद्ध ने कहा है चाहे आप जितने पवित्र शब्द पढ़ ले या बोल ले, वो आपका क्या भला करेंगे जब तक आप उन्हें उपयोग में नहीं लाते? सहीं में अगर हम सिर्फ अच्छे article या अच्छी किताबें चाहे कितनी ही क्यों न पढ़ ले लेकिन उसका सही फायदा तो तभी होगा जब आप उसपर अमल करो, अपने जीवन में अपनाओगे फिर बदलाव होता है ।

में आशा करता हुं की आप सभी बातों को ध्यान में रखकर अपने जीवन में अमल करेंगे और आपका जीवन सफल खुश हाल और आत्मविश्वास से भरा हो, धन्यवाद।

Wednesday, September 9, 2015

भारत के बारे में 10 ऐसे फैक्ट जिन्हें पढ़कर आपका सीना गर्व से चौड़ा हो जायेगा

भारत के बारे में 10 ऐसे फैक्ट जिन्हें पढ़कर आपका
सीना गर्व से चौड़ा हो जायेगा
.
1. जब साइंस नाम भी नहीं था तब भारत में नवग्रहों
की पूजा होती थी.
2. जब पश्चिम के लोग कपडे पहनना नहीं जानते
थे. तब भारत रेशम के कपडों का व्यापार करता था.
3. जब कहीं भ्रमण करने का कोई साधन स्कूटर
मोटर साईकल, जहाज वगैरह नहीं थे. तब भारत के
पास बडे बडे वायु विमान हुआ करते थे।(इसका
उदाहरण आज भी अफगानिस्तान में निकला
महाभारत कालीन विमान है. जिसके पास जाते ही
वहाँ के सैनिक गायब हो जाते हैं। जिसे देखकर
आज का विज्ञान भी हैरान है)
4. जब डाक्टर्स नहीं थे. तब सहज में स्वस्थ होने
की बहुत सी औषधियों का ज्ञाता था, भारत देश
सौर ऊर्जा की शक्ति का ज्ञाता था भारत देश।
चरक और धनवंतरी जैसे महान आयुर्वेद के
आचार्य थे भारत देश में.
5. जब लोगों के पास हथियार के नाम पर लकडी के
टुकडे हुआ करते थे. उस समय भारत देश
आग्नेयास्त्र, प्राक्षेपास्त्र, वायव्यअस्त्र बडे
बडे परमाणु हथियारों का ज्ञाता था……
6. हमारे इतिहास पर रिसर्च करके ही अल्बर्ट
आईंसटाईन ने अणु परमाणु पर खोज की है…
7. आज हमारे इतिहास पर रिसर्च करके नासा
अंतरिक्ष में ग्रहों की खोज कर रहा है……
8. आज हमारे इतिहास पर रिसर्च करके रशिया
और अमेरीका बडे बडे हथियार बना रहा है..
9. आज हमारे इतिहास पर रिसर्च करके रूस,
ब्रिटेन, अमेरीका, थाईलैंड, इंडोनेशिया बडे बडे देश
बचपन से ही बच्चों को संस्कृत सिखा रहे हैं
स्कूलों में…..
10. आज हमारे इतिहास पर रिसर्च करके वहाँ के
डाक्टर्स बिना इंजेक्शन, बिना अंग्रेजी दवाईयों के
केवल ओमकार का जप करने से लोगों के हार्ट
अटैक, बीपी, पेट, सिर, गले छाती की बडी बडी
बिमारियाँ ठीक कर रहे हैं। ओमकार थैरपी का नाम
देकर इस नाम से बडे बडे हॉस्पिटल खोल रहे
हैं…… और हम किस दुनिया में जी रहे हैं?? अपने
इतिहास पर गौरव करने की बजाय हम
अपने इतिहास को भूलते जा रहे हैं। हम अपनी
महिमा को भूलते जा रहे हैं। हम अपने संस्कारों को
भूलते जा रहे हैं । अब भी समय है अगर आप अपना
अस्तित्व चाहते है तो अपनी मिटती हुई संस्कृति
को बचाने का बीड़ा उठाइए… और शेयर करना न
भूलें।
_________________________

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર

ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ કોઈપણ પ્રકારની ફી લીધા વી ના કરવામાં આવે છે.
અમે વાત કરી રહ્યા છીએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને આવેલી છે.
નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓને માત્ર તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની ! સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શૂલ્ક અપાય છે. ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન�! � તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.

અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે. પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.  આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શ�! ��દ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે.

નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus), સ્ત્રી નસબંધીનું ઓપરેશન(T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. કુલ મળ�! ��ને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળ�! ��ના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશકેન્દ્ર ચલાવવામાં આવે છે. તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે.


આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પ�! �શિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ મા છે કોઇપણને મોકલો જેનાથી કોઇપણની જીન્દગી બચીશકે છે
Contact on following e mail id
nirdosh@yahoo.com