નમસ્કાર મિત્રો, અહી
હું આપની સમક્ષ આ વિડિયોમાં વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા જ શ્રુતલેખનનો મહાવરો થાય એ
માટે શ્રુતલેખનના શબ્દો રજૂ કરી રહ્યો છુ. આ વિડિયોમાં મે 10 શબ્દોનું શ્રુતલેખન કરાવેલ છે. આશા રાખું છુ કે આ વિડીયોની મદદથી આપના વિદ્યાર્થીઓને શ્રુતલેખનનો મહાવરો થશે. અને આપના તથા આપના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકશે. વિદ્યાર્થીઓને નમ્ર
વિનંતી છે કે આ વિડીયો શરૂ કરતાં પહેલા તમારી નોટબુક અને પેન લઈને પછી જ શ્રુતલેખન
કરવા બેસજો.

શ્રુતલેખન ભાગ-4
અહી આ વિડિયોમાં મે નીચે મુજબના 10 શબ્દોનું શ્રુતલેખન કરાવેલ
છે.
છે.
(1) બજાર
(2) પંખી
(3) દવાખાનું
(4) હોળી
(5) તપેલી
(6) કેળાં
(7) બીજું
(8) ભૂલી
(9) પ્રકાશ
(10) સ્વાદ
હોય તો આ વિડિયોને ‘LIKE’ કરો ‘SHARE’ કરો અને ‘SUBSCRIBE’ કરો. અને તેને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોચડજો. અને તમારો અભિપ્રાય
નીચે કોમેટ બોક્સમાં જરૂર જણાવજો. આભાર.
read more...