*કોરોના થયો છે.. ગભરાશો નહીં નીચે મુજબની કાર્યવાહી કરો*
1] રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો
2] RTPCR ટેસ્ટ ₹માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે .
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા
4] CBC, CRP
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી .
*નીચેની વસ્તુ વસાવી લેવી*
*સાધનો*
1] EZ-LIFE OXIMeter - RS 1300 ઓક્સિજન અને ધબકારા માપવા માટે
2] EZ-LIFE Thermometer Rs 240 શરીરનું તાપમાન માપવા માટે
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રહેવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો
*દવાઓ*
1] Azithromycin-500 - શરીરમાં રહેલ ઇન્ફેકશન દૂર કરવા માટે દિવસમાં 1 વાર - 5 દિવસ
2] Vitamin-C રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર - 10 દિવસ
3] Vitamin-D રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠિવાડીયામાં 1 વાર 4 ગોળી 1 મહિના માટે
4] ZINC રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર 10 દિવસ
5] Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
6] Smartbreath નાસ લેવા માટેના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો
7] ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
*આયુર્વેદિક દવાઓ*
1] Swasari Patanjali - ઉધરસ આવે તો દિવસમાં 3 વાર
2] Ayush Kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો દિવસ માં 2 વાર
3] Dharasana Malis Tel - શરીરના સાંધાના દુખવા માટે
4] Nilgiri nu Tel - નાસ લેવા માટે અને રૂમમાં સ્પ્રે કરવા માટે
*ખાવા પીવાનું*
1] ખુબજ પાણી પીવો દિવસ માં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું .
2] લીંબુ સરબત દિવસમાં 2 વાર 1 ગ્લાસ
3] નારંગી,સંતરા કે મોસંબીનું જ્યુસ 2 વાર 1 ગલાસ
4] સુંઠનો ભરપૂર ઉપયોગ કરો .ચા બનવામાં અને કાઢો બનાવવામાં
5] હળદર વાળું દૂધ દિવસમાં 1 વાર
6] ઘરનો ગરમ ખોરાક લેવાનો રાખવો.
*નાસ કઈ રીતે લેશો*
શરૂઆતના 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસમાં 2 થી 3 વાર જરૂર લેવો.
નાસ લેવા માટે ઉપર લખેલ દવાના ને જેમ જેમ નાસ લો તેમ તેમ તેના ટીપા પાણીમાં ઉમેરતા જવું .એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય.
1] વરાળને નાક દ્વારા લો તો મોઢાથી બાર કાઢવી અને મોઢાથી લો તો નાક દ્વારા બાર કાઢવી
2] વરાળ ને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી .
3] ઓછામાં ઓછો 10 થી 15 મિનિટ માટે નાસ લેશો.
*યોગ અને સૂર્ય પ્રકાશ*
1] રોજે સવારે ઉગતા સુરજનો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે .
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવારના તાપમાં બેસવું
4] સવારે થોડી હળવી કસરત કરવી
*ડોકટોર નું કન્સલ્ટિંગ*
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો .સરકાર દ્વારા તમને ફ્રીમાં કોરોના માટે ની માહિતી તેમજ હોમ કોરોન્ટાઇન માટે જરૂરી મદદ પુરી પડશે
2] આ ઉપરાંત દિવસ માં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે .
3] તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે .
4] સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો .તેઓ તમને નજીકમાં જે હોસ્પિટલમાં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી લેવી.
*આ માહિતી વધુને વધુ શેર કરી અન્યને મદદરૂપ થશો...*
No comments:
Post a Comment